ખોટો હું તારી સામે હસી ગયો
ખોટો હું તારા પ્રેમ માં પડી ગયો
ખબર હતી તું નથી થવાની મારી સાથે સેટ
છતાંય બધા સામે હું ભોઠો પડી ગયો
ખોટો હું તારી રાહ માં ઉભો રહી ગયો
તું આવી નહિ ને હું લેટ થઈગયો
પાછો વળી ગયો હોત તો સારુ થાત
પણ છતાંય હું તારા પ્રેમ માં આગળ વધી ગયો
તને મળવા નું મન મને બહુજ હતું
પણ રસ્તા માંજ રસ્તો ભૂલી ગયો
તું મનેજ પ્રેમ કરે છે એ મને શી ખબર
ખોટો હું તારી પાછળ ગાંડો થઈ ગયો
તારા આવવાની રાહ મેં બહુ જોઈ
પણ બસ હવે રેવાદે હું પરણી ગયો.
જીતયું
Nass nass teri yaad ch vinnhi e😍
Tere naal mohobbat enni e😘..!!
ਨੱਸ ਨੱਸ ਤੇਰੀ ਯਾਦ ‘ਚ ਵਿੰਨ੍ਹੀ ਏ😍
ਤੇਰੇ ਨਾਲ ਮੋਹੁੱਬਤ ਇੰਨੀ ਏ😘..!!